🔥 TRENDING मुख्यमंत्री सम्राट चौधरी ने सरदार वल्ल... Beed में 78वें संविधान अंगीकार दिवस पर... दीपावली और छठ से पहले मच्छरगांवा नगर प... விவசாயத்தில் சிறப்பாக விளங்கும் காரைக்... भांडेर में 106 हेक्टेयर के अवैध जोड़ने... भांडेर में 106 हेक्टेयर के अवैध जोड़ने...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનગરમાં ઇતિહાસ, સાહિત્ય અને રાષ્ટ્રભાવનાનો ત્રિવેણી સંગમ રચાયો...

✍️ Reporter: Atul Thakor 🗓 31 Oct 2026, 11:48 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતાનગરમાં ઇતિહાસ, સાહિત્ય અને રાષ્ટ્રભાવનાનો ત્રિવેણી સંગમ રચાયો...

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની પૂર્વસંધ્યાએ એકતાનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 'આનંદમઠ’નું ભવ્ય નાટ્યમંચન; ‘વંદે માતરમ્’ના અમર સૂર સાથે રાષ્ટ્રભાવનાની સાહિત્યિક વિરાસત ‘આનંદમઠ’ નવલકથા રંગમંચ પર જીવંત થયા...

એકતાનગર સ્થિત ડેમ વ્યૂ પોઇન્ટ-1 ખાતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ઐતિહાસિક કૃતિ ‘આનંદમઠ’નું ભવ્ય નાટ્યમંચન કરાયું; નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના 300 પ્રશિક્ષિત કલાકારોએ 100 × 100 ફૂટના વિશાળ મંચ પર 90 મિનિટ સુધી ‘આનંદમઠ’ નવલકથાની નાટ્યપ્રસ્તુતિ કરી...

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારજનોએ પ્રસ્તુતિ નિહાળી; કલાકારોએ ‘વંદે માતરમ્’ની અદ્દભૂત ગાથા રજૂ કરી દર્શકોને રાષ્ટ્રભાવનાથી ભાવવિભોર કર્યા...
📲Get App