રાષ્ટ્રીય એકતા, પ્રવાસન અને વિકાસનો સંગમ..!

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે એકતાનગર ખાતે ₹426 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રવાસન, પરિવહન, પર્યાવરણ અને આધુનિક સુવિધાઓને વેગ આપતા આ નવીનતમ પ્રકલ્પો થકી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને પ્રાપ્ત થશે વિશ્વના પ્રવાસન નકશામાં ઉચ્ચતર સ્થાન.