Crime
મહીસાગરમાં ખળભળાટ: રાઘવના મુવાડાના કૂવામાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર
Watch on:
📘 Facebook
કોઠંબાના કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ
નમસ્કાર,
મહીસાગર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
કોઠંબા તાલુકાના રાઘવના મુવાડા ગામે, એક કૂવામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ ખરાબ હાલતમાં હોવાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ રમેશભાઈ પટેલિયા તરીકે થઈ છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. કોઠંબા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.
આ ઘટના અકસ્માત છે કે તેની પાછળ કોઈ અન્ય કારણ છે, તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. હાલ પોલીસે ગુનો નોંધીને તમામ દિશામાં તપાસ વધુ તેજ કરી છે.
પોલીસ તપાસ બાદ જ સાચું કારણ સામે આવશે