🔥 ट्रेंडिंग आरईडी परेड में CRPF और छत्तीसगढ़ पुलिस... मुख्य मंत्री मोहन और साई ने लाइव एनडीट... बैलाडिला बुल्स ने 6-2 से मेनपट टाइटन्स... राजकीय नर्सेस संघ ने उत्तर प्रदेश के स... বিশ্বজুড়ে যত বড় সংকটই আসুক, আপনাদের... NEED24news
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માંડલ પોલીસની દારૂના જથ્થા સામે કાર્યવાહી ઈકો ગાડી સહિત બે શખ્સો ઝડપાયા, રૂ. ૨.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 30 अक्टू. 2026, 10:48 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના માંડલ પોલીસ સ્ટેશનની ટીમે દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા પ્રાપ્ત માહિતી અનુસાર, માંડલ પોલીસ સ્ટેશનની ટીમે અંદલા ચોકડી પાસે મૌર્ય પેટ્રોલ પંપની બાજુમાં રોડ પરથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો, એક ઈકો ગાડી તથા બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૨,૨૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે માંડલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.માંડલ પોલીસની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App