🔥 ट्रेंडिंग आरईडी परेड में CRPF और छत्तीसगढ़ पुलिस... मुख्य मंत्री मोहन और साई ने लाइव एनडीट... बैलाडिला बुल्स ने 6-2 से मेनपट टाइटन्स... राजकीय नर्सेस संघ ने उत्तर प्रदेश के स... বিশ্বজুড়ে যত বড় সংকটই আসুক, আপনাদের... NEED24news
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માંડલમાં ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી ઝડપાયો પોલીસે ૫૦ મીટર કોપર વાયર કબજે કર્યો, કિંમત અંદાજે રૂ. ૧.૨૫ લાખ

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 30 अक्टू. 2026, 10:49 PM 👁 68
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના માંડલ પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં સફળતા મળી છે.માંડલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી નીલેશભાઈ શંકરભાઈ ચૌહાણને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આરોપી પાસેથી અંદાજે ૫૦ મીટર કોપર વાયર કબજે કર્યો છે, જેની કિંમત આશરે રૂ. ૧.૨૫ લાખ હોવાનું જાણવા મળ્યું છે.આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીના ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.માંડલ પોલીસની આ કામગીરીથી ઘરફોડ ચોરીના ગુનાઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App