🔥 TRENDING માંગરોળમાં કિસાન સન્માન નિધિના 24મો હપ... केंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान... અમદાવાદમાં 570 કરોડના ખર્ચે 175 મીટર ઊ... वाराणसी में समाजवादी व्यापार सभा का 18... Cabinet Clears ₹40,000‑crore for Eight... Renovated Goa Niwas Guesthouse Opens i...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ જિલ્લામાં ૧.૮૮ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ.૩૭.૭૦ કરોડની પીએમ કિસાન સહાય સીધી જમા

✍️ Reporter: Atul Thakor 🗓 30 Oct 2026, 04:13 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ જિલ્લામાં ૧.૮૮ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ.૩૭.૭૦ કરોડની પીએમ કિસાન સહાય સીધી જમા

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શાકભાજી માર્કેટ યાર્ડ, પાટણ ખાતે જિલ્લા કક્ષાનો ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ ઉજવાયો

ભીલડી, બનાસકાંઠાથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન અને ૨૪મા હપ્તાના સહાય વિતરણનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું
📲Get App