🔥 TRENDING गंगापुर सिटी में कल अलग-अलग समय बंद रह... पिपरहवा जोगा गाँव में तेज़ बारिश गोपालगंज में मोटर गैराज और मोबाइल टावर... Heavy Rain Hits Parts of Hyderabad on... PM Disburses Rs 3,000 Crore PM-KISAN F... भोपाल के पुलिस दूरसंचार मुख्यालय में स...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધારી તાલુકાના મોણવેલ ગામે કિસાન ઉત્સવ દિવસની ઉજવણી! 🌾

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 30 Oct 2026, 05:45 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી તાલુકાના મોણવેલ ગામે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

🇮🇳 ધારી તાલુકાના મોણવેલ ગામે કિસાન ઉત્સવ દિવસની ઉજવણી! 🌾

ધારી તાલુકાના મોણવેલ ગામે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સાબરકાંઠા જિલ્લાના ભીલડી ગામેથી PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં DBT મારફતે સીધી આર્થિક સહાય જમા કરવામાં આવી હતી.

ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, આગેવાનો તેમજ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

🌾 ખેડૂતોના સશક્તિકરણ અને સમૃદ્ધિ તરફ વધુ એક પગલું! 🇮🇳
📲Get App