🔥 TRENDING સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભજી... ધાંગધ્રા શહેરમાં નિયમિત ડોર‑ટુ‑ડોર કચર... कोहिनूर स्टील पर 300 करोड़ के बैंक धोख... સુરતના સરથાણામાં પોલીસ અને સાયબર ક્રાઈ... Manipur CM Khemchand Distributes PM-KI... जौनपुर के 6.86 लाख किसानों के खाते में...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બાબરાના વાવડા ગામેથી મધરાતે સગીરાનું અજાણ્યા ઈસમે અપહરણ, પોલીસે તપાસ શરૂ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 30 Oct 2026, 08:11 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરાના વાવડા ગામે અજાણ્યા ઈસમે મધરાતે સગીરાને લલચાવીને અપહરણ કર્યું હતું. બાબરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બાબરાના વાવડા ગામે મધરાતે અજાણ્યા ઈસમે સગીરાનું અપહરણ કર્યું હતું. આ બનાવ અંગે સગીરાના માતાએ અજાણ્યા ઈસમ સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, તેમની દીકરીને અજાણ્યો ઈસમ મધરાતે તેમના કાવઠેસરના વાલીપણામાંથી લલચાવી અને ફોસલાવી અપહરણ કરીને લઈ ગયો હતો. આ બનાવે ગામમાં ચકચાર મચાવી દીધી છે.

આ અંગે બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. બાબરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.એમ. ગમારા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App