ભીલડી ખાતેથી સાબરમતી (અમદાવાદ) થી વારાણસી જતી નવી એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાયો.
ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો વધુ સુદ્રઢ બનશે.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી દ્વારા ભીલડી ખાતેથી સાબરમતી (અમદાવાદ) થી વારાણસી જતી નવી એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાયો.
આ નવી ટ્રેન સેવા બે રાજ્યો વચ્ચેની કનેક્ટિવિટી વધારશે અને શ્રદ્ધાળુઓ તથા મુસાફરોની યાત્રા વધુ સરળ અને સુખદ બનાવશે.