🔥 TRENDING Three IT firm owners abducted by men p... પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચામાં કાર... સાબરકાંઠા જિલ્લામાં કાંકણોલમાં પી.એમ.... विधायक बोले- नौकरी खा जाऊंगा: Defauli... लोणावळ्यात एकाच रात्रीत चार दुकाने फोड... दरबाडा में दूषित तालाब के पानी से 1000...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડૂત કલ્યાણ અને જનસમૃદ્ધિનો ઉત્સવ...

✍️ Reporter: Atul Thakor 🗓 30 Oct 2026, 09:09 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેડૂત કલ્યાણ અને જનસમૃદ્ધિનો ઉત્સવ...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ્હસ્તે બનાસકાંઠાના ભીલડી ખાતેથી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' યોજનાના 24મા હપ્તાનું વિતરણ, દેશ અને રાજ્યના વિકાસને વેગ આપતા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા નવી રેલ સેવાઓનો શુભારંભ...

માન. વડાપ્રધાનશ્રી દ્વારા આ ઐતિહાસિક અવસરે દેશભરના ખેડૂતોના સશક્તીકરણની દિશામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા અંતર્ગત 9.34 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹18,690 કરોડથી વધુની સહાય DBT મારફતે સીધી જમા કરવામાં આવી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા...
📲Get App