વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ની નિષ્ફળતા
રોડ ઉપર આવતું ગંદુ પાણી અને ઉકડા ના હિસાબે રોગ ચાળો ફેલાશે પછી તંત્ર જાગશે
વઢવાણ વિસ્તાર મા માલધારી ચોક થી ખારવાની પોળ વચ્ચે રોજ સવાર મા એક બાજુમાં ઉકડા અને રોડ ઉપર ભરાતા ગંદા પાણી કોઈ ને નથી દેખાતા અને જે વસ્તુ ની અત્યારે જરૂર નથી તેવા કામ કરી વાવા લૂંટવા ની અને ખોટા કામ કરવાનું ક્યારે બંધ કરશે વઢવાણ મા ખરાબ રોડ બીજી બાજુ મેન રોડ ઉપર ના ગટર ના ખુલ્લા ઢાંકણા રોડ ઉપર ની ગંદગી મહા નગરપાલિકા ને નથી દેખાતી અને ચૂંટણી ના ટાઈમે મોટા મોટા વાયદા કરી પબ્લિક ને મૂર્ખ બનાવી પછી કોઈ સામું જોતું નથી અને ખોટા દેખાય કરેશે કોય વિરોધ કરે તો તેમને બીજી રીતે હેરાન કરવાનાં પ્રયત્ન કરેછે