🔥 ट्रेंडिंग લોકસભામાં વિપક્ષના નેતાએ એમ પણ કહ્યું... ಆರ್ನಬ್ ಚಂಡಮಾರುತದಿಂದ ಆಂಧ್ರ ಕರಾವಳಿಯಲ್ಲಿ... CROX शेयर आज बढ़े, एशियनएट न्यूज़ेबल र... Etsy, REPL और GMAB के शेयरों ने 52‑सप्... ENPH, OPEN, BA के शेयरों ने 52‑सप्ताह... રાધનપુર નગરપાલિકામાં લોકશાહીનું હનન: વ...
29 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

દબાણ હેઠળ સરકારી જમીન હશે તો સરકારે લાલ આંખ કરી છે.

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 29 अक्टू. 2026, 10:21 PM 👁 51
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દબાણ હેઠળ સરકારી જમીન હશે તો સરકારે લાલ આંખ કરી છે.

ગૌચર જમીન પર દબાણ છે? માપણી હવે મફતમાં થશે!

ગામના જાહેર રસ્તા, સરકારી પડતર જમીન કે ગૌચર જમીન પર દબાણ હોય તો તેની માપણી માટે હવે ફી લેવામાં આવશે નહીં. માપણીની કામગીરીને પણ સર્વાધિક અગ્રતા આપવાની સૂચના છે.

📌 પરિપત્રની તારીખ: 26-10-2026

આ માહિતી તમારા ગામના લોકો સુધી જરૂર પહોંચાડજો.તમારા ગામમાં પણ દબાણ હોય તો જરૂરી થી નીડ 24 ન્યૂઝ ના રિપોટર કમલેશ સોલંકી નો સંપકઁ કરશો
📲Get App