🔥 TRENDING લોકસભામાં વિપક્ષના નેતાએ એમ પણ કહ્યું... ಆರ್ನಬ್ ಚಂಡಮಾರುತದಿಂದ ಆಂಧ್ರ ಕರಾವಳಿಯಲ್ಲಿ... CROX Shares Rise Today, Asianet Newsab... Etsy, REPL and GMAB Shares Hit 52‑Week... Enphase, Opendoor and Boeing Shares Hi... રાધનપુર નગરપાલિકામાં લોકશાહીનું હનન: વ...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દબાણ હેઠળ સરકારી જમીન હશે તો સરકારે લાલ આંખ કરી છે.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 29 Oct 2026, 10:21 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દબાણ હેઠળ સરકારી જમીન હશે તો સરકારે લાલ આંખ કરી છે.

ગૌચર જમીન પર દબાણ છે? માપણી હવે મફતમાં થશે!

ગામના જાહેર રસ્તા, સરકારી પડતર જમીન કે ગૌચર જમીન પર દબાણ હોય તો તેની માપણી માટે હવે ફી લેવામાં આવશે નહીં. માપણીની કામગીરીને પણ સર્વાધિક અગ્રતા આપવાની સૂચના છે.

📌 પરિપત્રની તારીખ: 26-10-2026

આ માહિતી તમારા ગામના લોકો સુધી જરૂર પહોંચાડજો.તમારા ગામમાં પણ દબાણ હોય તો જરૂરી થી નીડ 24 ન્યૂઝ ના રિપોટર કમલેશ સોલંકી નો સંપકઁ કરશો
📲Get App