🔥 TRENDING સુરતમાં હોટ ફિક્સ કચરાનો કાયમી ઉકેલ: ચ... સુરતના ડીંડોલી-નવાગામમાં 9 બોગસ તબીબોન... સુરત મહાનગરપાલિકાએ કતારગામ ઝોનમાં ગેરક... દિવાળી પૂર્વ દિવસોમાં ફટાકડા ખરીદવામાં... દિવાળી પૂર્વ દિવસોમાં ફટાકડા ખરીદવામાં... नधिरा सब स्टेशन
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દબાણ હેઠળ સરકારી જમીન હશે તો સરકારે લાલ આંખ કરી છે.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 29 Oct 2026, 10:21 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દબાણ હેઠળ સરકારી જમીન હશે તો સરકારે લાલ આંખ કરી છે.

ગૌચર જમીન પર દબાણ છે? માપણી હવે મફતમાં થશે!

ગામના જાહેર રસ્તા, સરકારી પડતર જમીન કે ગૌચર જમીન પર દબાણ હોય તો તેની માપણી માટે હવે ફી લેવામાં આવશે નહીં. માપણીની કામગીરીને પણ સર્વાધિક અગ્રતા આપવાની સૂચના છે.

📌 પરિપત્રની તારીખ: 26-10-2026

આ માહિતી તમારા ગામના લોકો સુધી જરૂર પહોંચાડજો.તમારા ગામમાં પણ દબાણ હોય તો જરૂરી થી નીડ 24 ન્યૂઝ ના રિપોટર કમલેશ સોલંકી નો સંપકઁ કરશો
📲Get App