🔥 TRENDING काशीदास बाबा जी की पूजा के लिए सहतवार... Indian Box Office Crosses Rs 4,000 Cro... West Bengal warns of strict action on... Political Tensions Rise After Pradeep... Political Momentum Builds for Kolhapur... Maharashtra Drought Updates and Mahayu...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર-રાજકોટ હાઇવે પર હ્યુનડાઇની ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ

✍️ Reporter: Naresh katua 🗓 29 Oct 2026, 02:29 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર-રાજકોટ હાઇવે પર હ્યુનડાઇની ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૩૨ તથા મોબાઇલ સહિત કુલ રૂ.૧૮,૫૪,૪૮૦ નો મુદ્દામાલ ઝડપી પાડી ડ્રાઇવર આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ less
📲Get App