શિકાગો બ્લોઅર દ્વારા સેવા કાર્ય આયુષ્માન આરોગ્ય મંદિર અકલાચા
🙏 સેવા એ જ ધર્મ 🙏
*શિકાગો બ્લોઅર દ્વારા સેવાકાર્ય*
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર, અકલાચા (પ્રા.આ. કેન્દ્ર - રૂદણ) ખાતે જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે *60 કિલો ચોખા અને 60 કિલો મસૂર દાળ* અર્પણ કરવામાં આવી.
આ ઉમદા સહયોગ બદલ શિકાગો બ્લોઅર પરિવારનો પ્રા.આ. કેન્દ્ર રૂદણ અને આયુષ્માન આરોગ્ય મંદિર અકલાચા તરફથી ખુબ ખુબ આભાર.
તારીખ: 29 ઓક્ટોબર 2026
#ChicagoBlower #SevaKarya #AyushmanBharat #Rudan #Akalacha