આજ રોજ સરસ્વતી તાલુકાના વાયડ ગામે ગ્રામ પંચાયત, વિકાસના કામોની પાટણ જિલ્લા વિકાસ અધિકારી સ્થળ મુલાકાતે
આજ રોજ સરસ્વતી તાલુકાના વાયડ ગામે ગ્રામ પંચાયત, વિકાસના કામોની પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળ મુલાકાત લઇ સંલગ્ન વિભાગો સાથે વ્યક્તિલક્ષી અને સામૂહિક યોજનાઓની વિસ્તૃત ચર્ચા કરી હાજર અધિકારી,કર્મચારીઓને જરૂરી સૂચન કર્યા.ગ્રામજનો સાથે મુલાકાત કરી સંવાદ કર્યો