देश
રાષ્ટ્રીય એકતા પરેડ-૨૦૨૬માં ટેબ્લોનું રીહર્સલ એક જ મંચ પર ઝળકશે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતા

રાષ્ટ્રીય એકતા પરેડ-૨૦૨૬માં ટેબ્લોનું રીહર્સલ
એક જ મંચ પર ઝળકશે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતા
એક ભારત, શ્રેષ્ઠ ભારત!
એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પરેડ-૨૦૨૬માં વિવિધ ટેબ્લોની ભવ્ય અને અદ્ભુત ઝાંખી દ્વારા દર્શાવાશે ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા, ઐતિહાસિક વિરાસત અને વિકાસની ગાથા. રંગબેરંગી પ્રસ્તુતિઓ સાથે દેશની વિવિધતામાં એકતા અને રાષ્ટ્રગૌરવની ભાવના જીવંત બનશે.
એકતાનગરથી ગુંજશે એકતાનો સંદેશ, ઝળકશે ભારતની અખંડિતતા!