🔥 TRENDING ମାଲକାନଗିରିରେ ମନ୍ତ୍ରୀ ନିତ୍ୟାନନ୍ଦ ଗଣ୍ଡଙ୍... ঝাড়গ্রাম জেলার নয়াগ্রামে বুনো হাতির... करौली में करवाचौथ के अवसर पर बाजारों म... ঝাড়গ্রাম জেলার নয়াগ্রামে বুনো হাতির... अमेठी में हल्की बारिश से मौसम हुआ खुशन... 29 अक्टूबर 2026 की प्रमुख ताज़ा खबरें
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનગરના નર્મદા ઘાટનું નવનિર્માણ: આધ્યાત્મિક પર્યટન સાથે સ્થાનિક રોજગારીને મળશે વેગ…

✍️ Reporter: Atul Thakor 🗓 29 Oct 2026, 07:00 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતાનગરના નર્મદા ઘાટનું નવનિર્માણ: આધ્યાત્મિક પર્યટન સાથે સ્થાનિક રોજગારીને મળશે વેગ…

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે 30 ઓક્ટોબર, 2026 રોજ સાંજે એકતાનગરમાં ₹15.10 કરોડના ખર્ચે વિકસામાં આવેલા નર્મદા ઘાટ ખાતે યોજાતી નર્મદા આરતીમાં ઉપસ્થિત રહેશે…

સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા હાલમાં જ શૂલપાણેશ્વર નર્મદા ઘાટનો વિસ્તાર વધારીને સુવિધાઓનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે; આ પ્રોજેક્ટમાં ઘાટનું વિસ્તરણ, સુલભ અવરજવર માટેની સુવિધાઓમાં વધારો, લાલ રેતીના પથ્થરો, ભીંતચિત્રો અને શિલ્પો થકી ઘાટના સૌંદર્યીકરણનો સમાવેશ થાય છે…

આ સાથે જ એકતાનગર અગ્રણી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પર્યટનના સ્થળ તરીકે વધુ મજબૂત બનશે, જેના પરિણામે સ્થાનિક લોકો માટે આજીવિકાની નવી તકોનું સર્જન થશે…
📲Get App