🔥 TRENDING સુરત ગ્રામ્ય ટ્રાફિક શાખાના ASI અને ખા... mathurabarsana गाली में भी अमृत सा सुख... Rameez Ahmed Named Sub‑Editor of Jammu... Vehicle Rolls Down Hill in Reasi, Woma... DGP Nalin Prabhat Highlights Martyrs'... BJP’s Nitin Nabin Calls for Youth Reor...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

માણાવદરના વેકરી ગામની ખેડૂતપુત્રી સિમાબેન બેરાએ હિન્દીમાં પીએચ.ડી. પૂર્ણ કરી

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 29 Oct 2026, 04:28 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી સિમાબેન બેરાએ રાષ્ટ્રકવિઓના કાવ્યોમાં રાષ્ટ્રીય ચેતના પર તુલનાત્મક શોધપત્ર રજૂ કરીને પીએચ.ડી.ની પદવી મેળવી.

માણાવદરના અંતરિયાળ વેકરી ગામની ખેડૂતપુત્રી સિમાબેન અરજણભાઈ બેરાએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ગુજરાતમાં હિન્દીમાં પીએચ.ડી.ની ડિગ્રી પૂર્ણ કરી.

તેણે રાષ્ટ્રકવિ માઈથિલીશરણ ગુપ્ત અને રાષ્ટ્રકવિ ઝવેરચંદ મેઘાણીના કાવ્યોમાં રાષ્ટ્રીય ચેતના પર તુલનાત્મક શોધપત્ર રજૂ કરી, જે માટે તેને પીએચ.ડી.ની પદવી આપવામાં આવી.

વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે પ્રોવિઝનલ પ્રમાણપત્ર આપીને સિમાબેનની સિદ્ધિનું સન્માન કર્યું.

આ સિદ્ધિ ગામમાં શિક્ષણ અને સ્ત્રી શક્તિ માટે પ્રેરણાસ્રોત બની છે.
📲Get App