🔥 ट्रेंडिंग बासव दल के राष्ट्रीय अध्यक्ष बने बासवर... उमराह यात्रेसाठी 27 व्यक्तींचा गट रवान... बीडर में BRIMS की करोड़ों रुपये की टें... टामिलनाडु प्रोफ़ेसर को नकली इंस्टाग्रा... तमिलनाडु ने 2026 के दिवाली के लिए अतिर... नगर विकास मंत्री सह प्रभारी मंत्री का...
29 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનગરમાં પ્રવાસીઓ માટે ‘રેઈન ફોરેસ્ટ’નું નવલું નજરાણું...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 29 अक्टू. 2026, 05:57 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતાનગરમાં પ્રવાસીઓ માટે ‘રેઈન ફોરેસ્ટ’નું નવલું નજરાણું...

🔸 માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા રેઇન ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવશે; એકતાનગર ખાતે વિકસિત રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટ પ્રાકૃતિક સૌંદર્ય, જૈવવિવિધતા અને ટકાઉ પ્રવાસનનો અનોખો સમન્વય રજૂ કરશે...
🔸 પ્રકૃતિના સાનિધ્યમાં પ્રવાસીઓને મળશે અનોખો અનુભવ, 220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ બનશે મુખ્ય આકર્ષણ
🔸 ભારતના પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબારની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સદાબહાર વનસ્પતિઓ એક જ સ્થળે નિહાળવાની તક મળશે
🔸 રેઇન ફોરેસ્ટનું ઇન્ફોર્મેશન સેન્ટર નકશા, ચિત્રો, માહિતીપ્રદ ડિસ્પ્લે અને QR કોડના માધ્યમથી પ્રવાસીઓને વરસાદી ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા અને વન સંરક્ષણ વિશે માહિતી પૂરી પાડશે
📲Get App