🔥 TRENDING कल्पवृक्ष आश्रम मार्ग पर जलभराव, श्रद्... नादौती के शिविर में विद्यार्थियों को क... શિક્ષણથી મોટું કોઈ હથિયાર નથી Shilp Samagam Mela 2026 Highlights Ind... Ramayana Advance Ticket Sales Surge Pa... Uttarakhand Launches FASTag Concession...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કુંકાવાવ તાલુકાના ખેડૂતો માટે વિકાસની બે મોટી ભેટ!

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 28 Oct 2026, 09:05 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કુંકાવાવ તાલુકાના ખેડૂતો માટે વિકાસની બે મોટી ભેટ!

ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે તરઘરીથી ખજુરી પીપળીયા માર્ગ પર રૂ. ૭૫ લાખના ખર્ચે નિર્માણ થનારી પ્રોટેક્શન વોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

સૌની યોજનાને મળશે વધુ વ્યાપ!

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ મંજૂરીથી કુંકાવાવ તાલુકામાં આશરે રૂ. ૭૧ કરોડના ખર્ચે સૌની યોજનાની પાઇપલાઇનનું વિસ્તરણ કરવામાં આવશે. આ કામગીરીથી તાલુકાના ખેડૂતોને સિંચાઈ અને જળસુવિધાઓનો વધુ લાભ મળશે.

માર્ગ સુરક્ષાને મળશે મજબૂતી
ખેડૂતો માટે પાણીની સુવિધાઓનો થશે વિસ્તાર
ગ્રામ્ય વિકાસને મળશે નવી ગતિ

ખેડૂતોનું હિત, જળસુરક્ષા અને ગ્રામ્ય વિકાસ-રાજ્ય સરકારની અગ્રતા!
📲Get App