🔥 TRENDING कर्नाटक MLC चुनाव में BJP 3 पर जीती, क... മലപ്പുറം സിവില്‍ സ്റ്റേഷന്‍ മുന്നില്‍... മുസ്തഫല്‍ ഫൈസിയെ വഖഫ് ബോര്‍ഡ് അംഗത്വത്... जालोर में चाटवाड़ा‑रानीवाड़ा रोड पर बढ... चक्रवात तुळजापूरला जाणाऱ्या भाविकांना महाप्रसा...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત કર્ણાવતી મહાનગર ખાતે પદયાત્રા યોજાઈ.....

✍️ Reporter: Atul Thakor 🗓 28 Oct 2026, 08:43 AM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત કર્ણાવતી મહાનગર ખાતે પદયાત્રા યોજાઈ.....

આ પદયાત્રામાં હજારો રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓએ એકજૂટ થઈ લોકશાહીના મૂલ્યોની રક્ષા કરવા અને અરાજકતા ફેલાવતી શક્તિઓ વિરુદ્ધ પોતાનો બુલંદ અવાજ સાથે નારા લગાવ્યા હતા....
📲Get App