🔥 TRENDING कोशी स्नातक निर्वाचन क्षेत्र से डॉ. एन... Maharashtra Politician Questions Fundi... Anant Ambani Delivers Keynote Speech a... જિયો પ્લેટફોર્મ્સનો શેર F1,358 પર લિસ્... Reliance Jio IPO Set to List Soon, Inv... Allahabad High Court Orders UP DGP to...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કૌશલ્યથી આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસથી આત્મનિર્ભરતા; દર્શનાબેન મિસ્ત્રીની મહિલા સશક્તીકરણની પહેલ

✍️ Reporter: Atul Thakor 🗓 28 Oct 2026, 10:42 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કૌશલ્યથી આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસથી આત્મનિર્ભરતા; દર્શનાબેન મિસ્ત્રીની મહિલા સશક્તીકરણની પહેલ

🔹 વડોદરામાં કાર્યરત ‘રાધે સખી મંડળ’; રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ સંચાલિત આ સખી મંડળની મહિલાઓ પોતાના કૌશલ્ય અને મહેનતના બળે આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધી રહી છે...

🔹 આનંદમ્ ફાઉન્ડેશન દ્વારા અંદાજે 10 હજાર મહિલાઓને તાલીમ; રાધે સખી મંડળ સાથે જોડાયેલી મહિલાઓ આવડત અને સર્જનાત્મકતાના આધારે વિવિધ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરી સ્વરોજગાર મેળવી રહી છે...

🔹 તહેવારોને અનુરૂપ સજાવટની વસ્તુઓ, નાસ્તા, અથાણાં, મીઠાઈઓ, રાખડીઓ, ભેટમાં આપી શકાય તેવી સજાવટની વસ્તુઓ, ડેકોરેટિવ મીણબત્તીઓ તેમજ ભરતકામ અને વિવિધ ડિઝાઇનવાળી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે...
📲Get App