🔥 TRENDING Jharkhand High Court orders Rs 8 lakh... Federal Reserve Holds Interest Rates S... Toyota to unveil facelifted Innova Hyc... Kasganj में एसपी ओम प्रकाश सिंह ने अपर... Kerala Doctors Complete 12‑Hour Liver... जालना अंबड रोडवर अंतरवाला गावाजवळ ट्रक...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર પોશડોડા અને હથિયારોની જપ્તી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Oct 2026, 11:54 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસ ટીમે 425.80 કિ.ગ્રા. પોશડોડા, બે પિસ્તોલ, 11 જીવતા કારતૂસ અને અન્ય ચીજવસ્તુઓ કુલ ₹85,08,100 મૂલ્યની જપ્તી કરી, અને આ કામગીરી માટે પ્રશંસાપત્ર પ્રાપ્ત કર્યું..

અરવલ્લી જિલ્લાની-:
પોલીસ ટીમે ગેરકાયદેસર રીતે પરિવહન કરાતી પોશડોડા અને હથિયારોની જપ્તી કરી.જપ્ત કરવામાં આવેલ સામગ્રીમાં 425.80 કિલોગ્રામ પોશડોડા, અંદાજિત કિંમત ₹63,87,000, બે પિસ્તોલ, 11 જીવતા કારતૂસ અને અન્ય ચીજવસ્તુઓ સામેલ છે,જેના કુલ મૂલ્ય ₹85,08,100 ગણવામાં આવ્યું છે.

આક્રમક આરોપીએ પોતાની પિસ્તોલ વડે પોલીસ ટીમ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું,છતાં પોલીસે સફળતા પૂર્વક જપ્તી પૂર્ણ કરી.પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી માટે તેમને પ્રશંસાપત્રથી સન્માનિત કરવામાં આવ્યું.
📲Get App