🔥 TRENDING જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 3... Original Sing launches festive track “... Rahman's 'Ramayana' Song Sparks Debate... સુરતમાં પોલીસ શી-ટીમને મહિલાઓની સુરક્ષ... Goa Welcomes Warren Alemao to Congress... Lupin Receives Single USFDA Observatio...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર પોલીસ દ્વારા શરદપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Burhaan Sibhai 🗓 27 Oct 2026, 02:10 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જીલ્લો પોલીસ દ્વારા શરદપૂર્ણિમા પ્રસંગે કડાણા ડેમ પાસે આવેલ નદીનાથ મહાદેવ ખાતે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક ગોધરા રેન્જ, જિલ્લા કલેકટર,જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા પંચાયત પ્રમુખ,સહિત ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગરબા કાર્યક્રમ નો આનંદ માણ્યો હતો
📲Get App