આ પ્રોસેસ થી લોટ હવે ખરાબ નહિ થાય
ખેડૂતો માટે શત્રભુજ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ કાંઈક નવું લાવિ રહી છે
શત્રભુજ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ એક ખેડૂતો ની કંપની છે જુનાગઢ યુનિવર્સિટી હારે એમ.ઓ.યુ.કરિને બાજરી ના લોટ નું પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા જઈ રહ્યા છે લોકલ લોટ જે 4-5 દિવસોમાં ખરાબ થઈ જાય છે જુનાગઢ યુનિવર્સિટી નિ પ્રોસેસ દ્રારા જે તૈયાર કરવામાં આવેલ છે તે 3 મહિના ખરાબ થાતો નથી આ પ્રોસેસ નું પેટન પ્રોડક્ટ શત્રભુજ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ ની હારે જુનાગઢ યુનિવર્સિટી યે એમ.ઓ.યુ કરિયા છે