🔥 TRENDING Supreme Court asks Election Commission... JDU’s Neeraj Kumar Leads Patna MLC Cou... IAS Officer Sanjay Singh to Join Bihar... Minor boy killed in Firozpur after opp... BJP's Narendra Prasad Singh Wins Tirhu... Family blames negligence, intoxicated...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માઁ નર્મદાના પાવન તટે ભારતીય સંસ્કૃતિનો અદ્ભુત ત્રિવેણી સંગમ...

✍️ Reporter: Atul Thakor 🗓 27 Oct 2026, 05:55 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માઁ નર્મદાના પાવન તટે ભારતીય સંસ્કૃતિનો અદ્ભુત ત્રિવેણી સંગમ...

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં સમગ્ર રાષ્ટ્ર એક રંગે રંગાશે; દિવ્ય નર્મદા મહાઆરતી, દેશભરના પારંપરિક લોકનૃત્યો અને વૈવિધ્યસભર કલા-વારસાનો અલૌકિક અનુભવ માણવાની સુવર્ણ તક! આવો, સૌ સાથે મળી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને ઉજાગર કરીએ અને ગર્વથી ઉજવીએ 'ભારત પર્વ'...

🗓️ ભારત પર્વ: તા. 1થી 15, નવેમ્બર 2026
📍 સ્થળ: સ્ટેચ્યુ ઑફ યુનિટી, એકતાનગર, ગુજરાત
📲Get App