🔥 ट्रेंडिंग बिहार के तिरहुत शिक्षक एमएलसी सीट पर न... कर्नाटक के होन्नावर की 2 साल 10 महीने... कोटा अस्पताल में प्रसूता रेशु की मौत,... गुजरात पुलिस ने शराब तस्करी रैकेट का प... हांसपुर में पंचायत चुनाव: महेंद्र कुमा... बदायूं के पूर्व विधायक सिनोद कुमार शाक...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની આગળ અકસ્માતમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સહાય..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 27 अक्टू. 2026, 05:30 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની આગળ અકસ્માતમાં પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક પહોંચીને ઇજાગ્રસ્તને પ્રાથમિક મદદ આપી અને એમ્બ્યુલન્સને જાણ કરી..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની આગળ અકસ્માતની ઘટના બની, સાઇટમાં હાજર પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક પહોંચીને ઇજાગ્રસ્તને પ્રાથમિક મદદ આપી.ઘટનાસ્થળે પહોંચતા પોલીસે 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને ઇજાગ્રસ્તને નજીકની દવાખાને પરિવહન કરવાની વ્યવસ્થા કરી..

આ ઝડપી અને માનવતાભરી કામગીરી દ્વારા પોલીસની જનસેવા અને સુરક્ષાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ.ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન એ હંમેશા નાગરિકોની સુરક્ષા, સેવા અને મદદ માટે પ્રતિબદ્ધ છે અને આ ઘટનામાં પણ તેમણે પોતાની ફરજ નિભાવી.
📲Get App