🔥 TRENDING नवादा में बिना नंबर प्लेट वाली नई गाड़... Cyclone Arnab Intensifies, Kolkata Bra... Bihar NEET PG Counselling 2026 Registr... Bihar Board Extends Registration Deadl... Yogi Adityanath Outlines 'New UP' Visi... Delhi's Old RTR Flyover Reopens for Li...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા: ભાજપ મહામંત્રીના ભાઈના પુત્રોના લગ્નમાં સ્નેહમિલન અને શુભેચ્છા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Oct 2026, 11:38 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ભાજપ મહામંત્રી બીપીનભાઈ ઓઝાના ભાઈ કમલેશભાઈ પ્રજાપતિના સુપુત્ર ચિ.ધ્યાન અને ચિ.ક્રિશીતાના લગ્ન પ્રસંગે સ્નેહમિલન અને સત્કાર સમારંભ યોજાયો..

સાબરકાંઠામાં-:
આજ રોજ જિલ્લા ભાજપ મહામંત્રી બીપીનભાઈ ઓઝાના ભાઈ કમલેશભાઈ પ્રજાપતિના સુપુત્ર ચિ.ધ્યાન અને ચિ.ક્રિશીતાના શુભ લગ્ન પ્રસંગે આયોજિત સ્નેહમિલન અને સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહ્યા.આ માંગલિક અવસરે નવદંપતીને પ્રભુતામાં પગલાં પાડવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા અને તેમના આગામી દાંપત્યજીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની કામના સાથે મંગલ આશીર્વાદ આપ્યા..

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ,ગણપતસિંહ ઝાલા,જયંતીભાઈ પટેલ, હિંમતનગર નગરપાલિકા ચેરમેન નીતિનભાઈ પરમાર સહિત પક્ષના અગ્રણીઓ, આગેવાનો, સ્નેહીજનો તેમજ પ્રજાપતિ પરિવારના સગાં-સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.નવયુગલને સુખી, સફળ અને સમૃદ્ધ દાંપત્યજીવન માટે પુનઃ હાર્દિક શુભકામનાઓ!
📲Get App