🔥 TRENDING સાબરકાંઠા કલેક્શનર અધ્યક્ષતા હેઠળ કિસા... Maharashtra records peak temperature o... Ahmedabad RTOએ Uber, Rapido અને Olaને... ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા કલ્પના ચો... EC suspends six officers, orders actio... Woman Seriously Injured in Bomb Attack...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ ના જયભોલે ગ્રુપ દ્વારા જમ્મુ કશ્મીર ના વૈષ્ણોદેવી મંદિર માં શ્રી યંત્ર ની ભેટ

✍️ Reporter: Nishit Shah 🗓 26 Oct 2026, 10:26 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વૈષ્ણોદેવી ધામમાં ૫૧ શક્તિપીઠોની માટીના શ્રીયંત્રનું પ્રતિષ્ઠાપન ​અંબાજી મંદિર ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપ દ્વારા કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિરમાં ૭૦ કિલો પંચધાતુનું અને દેશની ૫૧ શક્તિપીઠોની પવિત્ર માટીનું શ્રીયંત્ર વિધિવત્ સ્થાપિત કરાયું. બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

વૈષ્ણોદેવી ધામમાં ૫૧ શક્તિપીઠોની માટીના શ્રીયંત્રનું પ્રતિષ્ઠાપન

​અંબાજી મંદિર ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપ દ્વારા કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિરમાં ૭૦ કિલો પંચધાતુનું અને દેશની ૫૧ શક્તિપીઠોની પવિત્ર માટીનું શ્રીયંત્ર વિધિવત્ સ્થાપિત કરાયું. બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
📲Get App