જીલ્લામાં પ્રોહીબીશનની ગે.કા. પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સારૂ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી કુલ-૨૬૦ જગ્યાએ રેઇડ કરી દેશી/વિદેશી દારૂ કુલ કિ.રૂ.૧૬,૬૮,૮૮૫/-નો મુદ્દામાલ પકડી પાડતી પાટણ જીલ્લા પોલીસ