Local
મહેસાણા પોલીસે કિયાસેલ્ટોસ ગાડીમાં ૫૯૧.૯૦૦ લીટર વિદેશી દારૂ કબજે..
મહેસાણા પોલીસે નંદાસણ વિસ્તારની કિયાસેલ્ટોસ ગાડીમાં ૫૯૧.૯૦૦ લીટર વિદેશી દારૂ અને 19,07,865 રૂપીનું માલ કબજે કર્યું..
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘુમાસણ ગામમાંથી કિયાસેલ્ટોસ ગાડી (રજી.નં. GJ-02-EK-5638, સાચો નંબર GJ-01-KZ-4557) કબજે કરી, જેમાં 591.900 લીટર વિદેશી દારૂ અને 19,07,865 રૂપીનું મુદામાલ હતું.ગાડીમાં 3,263 શીલબંધ બોટલ વિદેશી દારૂ હતી, જેમાં કુલ મૂલ્ય 9,07,865 રૂપી અને વાહનનું મૂલ્ય 10,00,000 રૂપિયા..
આ પ્રશસનીય કામગીરી કરનાર એલ.સી.બી.મહેસાણાના અધિકારી અને કર્મચારીઓ જેમાં અનિરુદ્ધ એમ કામળીયા પોલીસ ઇન્સ્પેક્ટર,બી એ પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર,વિમલકુમાર લાલજીભાઇ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,રાજેન્દ્રસિંહ કિરવતસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,વિજયસિંહ બેચરસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,શક્તિસિંહ મુકેશસિંહ પોલીસ કોન્સ્ટેબલ,આશીકકુમાર માધવલાલ પોલીસ કોન્સ્ટેબલ,ધવલ જેઠાભાઇ પોલીસ કોન્સ્ટેબલ,કરણભાઇ રામાભાઇ પોલીસ કોન્સ્ટેબલ,બિપીનકુમાર નારાયણભાઇ પોલીસ કોન્સ્ટેબલ.સમાવેશ હતો.કબજે કરેલ માલ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને આગળની તપાસ ચાલુ છે.