🔥 ट्रेंडिंग बिलासपुर में इलेक्ट्रॉनिक ओला में लगी... बहराइच-सीतापुर हाईवे पर उप आयुक्त की ट... ધારીના ત્રંબકપુરમાં સેન્ટિંગના લાકડાના... सकरी पुलिस ने बड़ी कार्रवाई में छह स्थ... કામરેજ સરપંચ દ્વારા આચરેલ ગેરરીતિ ની... मुंबई-पुणे एक्सप्रेसवे का मिसिंग लिंक...
26 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

એસટી વર્કશોપમાં દુ:ખદ અકસ્માત: મહિલા મુસાફરનું મૃત્યુ

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 26 अक्टू. 2026, 10:28 PM 👁 18
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા, અમરેલીમાં એસટી બસની હડફેટે મહિલા મુસાફરનું સ્થળ પર જ કરૂણ મોત થયું.

સાવરકુંડલા, અમરેલીમાં આજે સાંજે એસટી વર્કશોપમાં રિપેરિંગ માટે મુકાયેલી બસની હડફેટે મહિલા મુસાફરનું સ્થળ પર જ કરૂણ મોત થયું.

વર્કશોપમાં GSRTC બસનું રિપેરિંગ ચાલી રહ્યું હતું અને હંકારતી વખતે અચાનક બસની અડફેટે આવી, જેના કારણે મહિલા ટાયર નીચે આવીને ગંભીર ઈજાઓ પહોંચી.

ઘટનાની જાણ થતાં જ વર્કશોપના કર્મચારીઓ અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા, પરંતુ મૃતકની ઓળખ હજુ થઈ નથી. સાવરકુંડલા પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.

આ અકસ્માતે સાવરકુંડલામાં ચકચાર મચાવ્યો છે અને લોકોમાં એસટી તંત્રની બેદરકારી અને વર્કશોપમાં સલામતીના અભાવ અંગે રોષ ઉઠ્યો છે.
📲Get App