🔥 TRENDING ડૉકટર હર્ષિત પી ગોસાવી મહેસાણાના નવા જ... ग्वालियर पुलिस ने अवैध कैल्शियम कार्बा... ಯೆಲಹಂಕ ಹುಸ್ಕೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಹೆಚ್ಚುವರಿ ರ... ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં ગુજરાત હાઈકો... ਵੱਡੀ ਖਬਰ: ਗੁਹਾਟੀ ਦੇ ਹੋਟਲ ''ਚ ਅੰਨ੍ਹੇਵਾਹ... ग्वालियर पुलिस ने दो गोदामों से 645 कि...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

એસટી વર્કશોપમાં દુ:ખદ અકસ્માત: મહિલા મુસાફરનું મૃત્યુ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 26 Oct 2026, 10:28 PM 👁 12
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા, અમરેલીમાં એસટી બસની હડફેટે મહિલા મુસાફરનું સ્થળ પર જ કરૂણ મોત થયું.

સાવરકુંડલા, અમરેલીમાં આજે સાંજે એસટી વર્કશોપમાં રિપેરિંગ માટે મુકાયેલી બસની હડફેટે મહિલા મુસાફરનું સ્થળ પર જ કરૂણ મોત થયું.

વર્કશોપમાં GSRTC બસનું રિપેરિંગ ચાલી રહ્યું હતું અને હંકારતી વખતે અચાનક બસની અડફેટે આવી, જેના કારણે મહિલા ટાયર નીચે આવીને ગંભીર ઈજાઓ પહોંચી.

ઘટનાની જાણ થતાં જ વર્કશોપના કર્મચારીઓ અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા, પરંતુ મૃતકની ઓળખ હજુ થઈ નથી. સાવરકુંડલા પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.

આ અકસ્માતે સાવરકુંડલામાં ચકચાર મચાવ્યો છે અને લોકોમાં એસટી તંત્રની બેદરકારી અને વર્કશોપમાં સલામતીના અભાવ અંગે રોષ ઉઠ્યો છે.
📲Get App