Crime
ધારીમાં બાવળ નીચે તીન પત્તીનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા, ૪૦,૯૦૦ રૂપિયા જપ્ત
Watch on:
▶️ YouTube
ધારીના જીરા-મુજાણીયા ગામ જતા રોડ પર બાવળ નીચે તીન પત્તીનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે કુલ ૪૦,૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ધારી, તા. ૨૪ - ધારીના જીરા-મુજાણીયા ગામ જતા રોડ પર બાવળ નીચે તીન પત્તીનો જુગાર રમતા છ શખ્સો પોલીસે ઝડપી પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે રોકડ સહિત કુલ ૪૦,૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસમાંથી મળતી વિગત મુજબ, મંગુભાઈ કાળુભાઈ વાળા, જોરુભાઈ ઓખાભાઈ વિકમા, અશોકભાઈ અમરુભાઈ વાળા, રણજીતભાઈ બાબાભાઈ જેબલીયા, નિર્મળભાઈ ગોહાભાઈ વાળા અને અનંદભાઈ કાશુભાઈ માંજરીયા નામના ઈસમો જુગાર રમતાં ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ સહિત કુલ ૪૦,૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. માડક વધુ તપાસ કરી રહ્યા છે.