National
અંજારમાં સોસાયટી ના દબાણ દૂર કરવામાં ભૂમાફિયા મસ્ત
અંજાર સોસાયટી માં ગેર કાનૂની દબાણો
4 અરજી ઓ એસ ડી એમ અંજાર, અંજાર નગર પાલિકા, અંજાર આડા , અંજાર મામલદાર અને ચીફ મિનિસ્ટર પોર્ટલ ઉપર 4 ફરિયાદ, ચીફ મિનિસ્ટર દબાણ ના મુદ્દે કોઈ સમજૂતી નહીં કરવાનું પણ અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવા માં મસ્ત