🔥 TRENDING UPSSSC PET-2026 परीक्षा केंद्र पर सुरक... बनारस में आयोजित वायु प्रदर्शनी को देख... जाट बड़ौदा के ग्रामवासियों ने राजकीय उ... Delhi Metro Passengers Find Posters Cr... CCTV Footage Captures Model Shraddha D... ಕ್ರಾಂತಿಕಾರಿ ಭಗತ್ ಸಿಂಗ್ ರವರ 119 ನೇ ಜಯಂತ...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રી જોન સ્વિની અને ઉચ્ચસ્તરીય ડેલિગેશને અમદાવાદ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો સાથે સાધ્યો સંવાદ...

✍️ Reporter: Atul Thakor 🗓 25 Oct 2026, 09:17 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રી જોન સ્વિની અને ઉચ્ચસ્તરીય ડેલિગેશને અમદાવાદ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો સાથે સાધ્યો સંવાદ...

આ બેઠકમાં ગુજરાતમાં બે દાયકાથી વધુ સમયથી સફળતાપૂર્વક ચાલી રહેલા 'શાળા પ્રવેશોત્સવ' અને 'કન્ટીન્યુ ટુ સ્કૂલ' અભિયાન દ્વારા બાળકોના ડ્રોપ-આઉટ રેશને ઘટાડવા તેમજ સર્વાંગી વિકાસ માટેના પ્રયાસોની સરાહના કરી...

ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે શૈક્ષણિક આદાન-પ્રદાન, શિક્ષક તાલીમ અને ભવિષ્યના સહયોગ અંગે વિસ્તૃત પરામર્શ...
📲Get App