🔥 ट्रेंडिंग એકતાનગરમાં ₹16 કરોડના ખર્ચે નવી એકતા ક... फरीदकोट जल आपूर्ति विभाग में गबन: 9 लो... जालंधर में दशहरा मनाने जा रहे बच्चों प... जालंधर में दशहरा देखने वाले बच्चों पर... मंदला में आबकारी विभाग ने 4,000 किग्रा... मध्य प्रदेश में कांग्रेस विधायक सोहन ब...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની સહિત ડેલિગેશન ગુજરાતની મુલાકાતે...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 24 अक्टू. 2026, 11:50 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની સહિત ડેલિગેશન ગુજરાતની મુલાકાતે...

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગાંધીનગરમાં તૈયાર થયેલી વૈશ્વિક કક્ષાની ગિફ્ટ સિટીની શ્રીયુત જોનના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે આજે પ્રત્યક્ષ મુલાકાત કરી...

ગિફ્ટ સિટીના સર્વાંગી વિકાસ, અલગ-અલગ નાણાકીય સેવાઓ, રોકાણ તથા નિકાસના વિવિધ ક્ષેત્રો અંગેની જાણકારી મેળવીને શ્રીયુત જોન સ્વિની તેમજ પ્રતિનિધિ મંડળ પ્રભાવિત થયું; અતિ આધુનિક યુટિલિટી ટનલની સુવિધાઓ નિહાળીને શ્રીયુત જોને કર્યા ટેકનોલોજીના વખાણ...
📲Get App