🔥 TRENDING बेज़राई के चांदनी चौक में मेले का आयोज... Uttarakhand CM Pushkar Singh Dhami sla... Finance Minister Nirmala Sitharaman Ch... Delhi registers best AQI on Oct 24 in... Class 12 student dies after self‑immol... Jalandhar: Elderly Residents Descend F...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસે કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કડક પગલાં લીધા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Oct 2026, 11:36 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સામાજિક માધ્યમમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતી કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની શંકાસ્પદ ગાડીઓ સામે સાબરકાંઠા પોલીસે તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી કરી..

સામાજિક માધ્યમમાં કાળા કાચ (Black Film) અને નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડીઓની તસવીરો વાયર્લ થઈ,જેના પ્રતિસાદમાં સાબરકાંઠા પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી.પોલીસ અધિકારીઓએ આ ગાડીઓ પર લાલ આંખ કરી,કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી..

પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ મુજબ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અને રસ્તા પર જોખમ પેદા કરનાર તત્વો સામે કડક પગલાં લેવાયા. કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ પર કાનૂની પ્રક્રિયા શરૂ કરીને, નિયમોનું પાલન ન કરનારાઓને સજા કરવામાં આવી.સાબરકાંઠા પોલીસ વિભાગે જાહેર કર્યું કે પ્રજાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તેઓ સદૈવ તત્પર રહેશે.માર્ગો પર સ્ટાઈલ નહીં,સુરક્ષા અને નિયમોનું પાલન જ મુખ્ય પ્રાથમિકતા રહેશે.
📲Get App