🔥 TRENDING Agraमें शिक्षक खंड MLC चुनाव में 20, 2... নাডিহা বারোয়ারী জিম্নাস্টিক ক্লাবের শত... ঝোরহাট বয়েজ ক্লাবের উদ্যোগে দরিদ্র ও অ... BJP MLA Payal Shankar Uses Controversi... Millet Consumption Rises 30% Nationwid... Arunachal Pradesh Faces 12-Hour Shutdo...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતની મુલાકાતે પધારેલા સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિનીએ ગાંધીનગર ખાતે બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી

✍️ Reporter: Atul Thakor 🗓 24 Oct 2026, 11:52 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતની મુલાકાતે પધારેલા સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિનીએ ગાંધીનગર ખાતે બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી...

શ્રીયુત જોન સ્વિનીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી શિક્ષણ, માનવ સંશોધન અને લાઇફ-સાયન્સ ક્ષેત્રના સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરી...

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ બાદ આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે સ્કોટલેન્ડ અને ગુજરાત વચ્ચે નવો સેતુ રચાશે; ગુજરાતના દરિયાકિનારાની ક્ષમતા ધ્યાને રાખી વિન્ડ પાવર, ક્લીન એનર્જી અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા...
📲Get App