ઝગમગતી રોશનીના રંગે રંગાયું એકતાનગર!
✨ ઝગમગતી રોશનીના રંગે રંગાયું એકતાનગર!
ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, ભવ્ય વિરાસત અને રાષ્ટ્રીય ગૌરવની ઝાંખી કરાવતા ‘એકતા પ્રકાશ પર્વ–2026’ની રોશનીમાં ઝળહળતું એકતાનગર તમારા સ્વાગત માટે સજ્જ છે.
17 ઑક્ટોબર 2026થી 15 જાન્યુઆરી 2027 સુધી સ્ટેચ્યુ ઑફ યુનિટી, એકતાનગર ખાતે યોજાતા આ ભવ્ય પ્રકાશોત્સવનો પરિવાર સાથે આનંદ માણવા પધારો અને અનોખી અનુભૂતિ કરો.
L