Local
સુરતની નવી સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં શોર્ટ સર્કિટને કારણે આગ, ફાયર બ્રિગેડે કાબૂ પાડ્યો
સુરતની નવી સિવિલ હોસ્પિટલના જૂના માઈક્રોબાયોલોજી વિભાગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે કોઈ જાનહાનિ થઈ નથી.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે ભારે દોડધામ મચી જવા પામ્યો હતો. હોસ્પિટલના જૂના માઈક્રોબાયોલોજી વિભાગમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ત્યાં આગ લાગી હતી. આગ જોઈને હોસ્પિટલના કર્મચારીઓ અને દર્દીઓમાં ભયાનક દોડધામ મચી જવા પામ્યો હતો.
આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. હોસ્પિટલ પ્રશાસન અને ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલના વિભાગમાં થયેલો નુકસાનનો અંદાજ લેવા માટે તપાસ ચાલુ છે. હોસ્પિટલમાં હાલમાં સ્થિતિ સ્થિર છે અને દર્દીઓની સારવાર નિયમિત રીતે ચાલુ છે.