કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કબરાઉ ગામે ગેલેક્સી હોટલ પાછળ આવેલી પેંગિ્વન પ્લાયવુડ કંપનીમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ભભૂકી
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કબરાઉ ગામે ગેલેક્સી હોટલ પાછળ આવેલી પેંગિ્વન પ્લાયવુડ કંપનીમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા પાંચ જેટલા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા| માટે યુદ્ધના ધોરણે જહેમત ઉઠાવી રહ્યા છે, જ્યારે આગ લાગવાનું| ચોક્કસ કારણ હજુ અકબંધ છે.