🔥 TRENDING পশ্চিমবঙ্গে ১৫,০০০ নতুন দুর্গাপুজো ও ৬... തൃശൂർ കോർപ്പറേഷൻ ഓഫീസിനു മുന്നിൽ ഇന്നല... ભાવનગર શહેર માં કુંભારવાડા વિસ્તારમાં... ਯੁੱਧ ਨਸ਼ਿਆਂ ਵਿਰੁੱਧ ਮੁਹਿੰਮ: ਪਿੰਡਾਂ ਵਿੱਚ... Shah Rukh Khan’s Mumbai home Mannat no... Sony Secures OTT and Satellite Rights...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા ના કાળાખેતરાં ગામમાં 'સમગ્ર શિક્ષા' હોસ્ટેલ નિર્માણમાં ગેરરીતિ, રોયલ્ટી પાસ વગર લાલ માટી અને પથ્થરોનો ઉપયોગ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 23 Oct 2026, 11:24 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોશીનાના કાળાખેતરાં ગામમાં બનેલી હોસ્ટેલમાં બિનઅધિકૃત રીતે લાલ માટી અને પથ્થરોનો ઉપયોગ થયો, જેના કારણે સ્થાનિક જનતામાં રોષ ઉદ્ભવ્યો..

સાબરકાંઠાના-:
પોશીનાના કાળાખેતરાં ગુજરાતમાં 'સમગ્ર શિક્ષા' યોજના હેઠળ નવી હોસ્ટેલનું નિર્માણ ચાલી રહ્યું છે.નિર્માણમાં બેફામ ગેરરીતિ જોવા મળી,જેમાં લાલ માટી અને પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો..

જ્યારે આ સામગ્રી માટે રોયલ્ટી પાસની આવશ્યકતા હતી,પરંતુ પાસ વગર કામ થયું.આ બાબત જાણતા સ્થાનિક નાગરિકો અને ગામવાસીઓમાં કડક નારાજગી વ્યક્ત કરી,તેમણે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટતા અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી.
📲Get App