🔥 ट्रेंडिंग त्रिपुरा सीएम ने अमताली में सामुदायिक... हिमाचल में पुलिसकर्मी को तेज गति से आय... दिल्ली में बिजली गुल दिल्ली में वायु गुणवत्ता ‘बहुत ख़राब’,... दिल्ली की वायु गुणवत्ता 'खराब' बनी रही... त्रिपुरा सीएम ने विपक्षी रोड ब्लॉक पर...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી જમીન પર દબાણ રોકવા માટે તમામ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 23 अक्टू. 2026, 11:11 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગવર્નમેન્ટની જમીનોમાં વારંવાર દબાણ કરનારા વ્યક્તિઓ સામે FIR દાખલ કરવા, નાણાકીય અયોગ્યતા ધરાવતા સરપંચો સામે પગલાં લેવા અને ખેડૂત ખાતેદારોને પ્રમાણપત્ર આપવાની તાકીદ મુખ્યમંત્રી દ્વારા કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તમામ જિલ્લા કલેક્ટરોને રાજ્યની સરકારી જમીનો પર થતા દબાણો અટકાવવા અને તેમની જાળવણી યોગ્ય રીતે નિભાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

તેમણે આદેશ આપ્યો છે કે સરકારી જમીન પર વારંવાર દબાણ કરનારા વ્યક્તિઓ સામે FIR દાખલ કરવામાં આવે.

ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ ન બજાવતા સરપંચો સામે કડક પગલાં લેવાશે, તેમજ ખેડૂતોને નિયમ મુજબ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવામાં આવવું જોઈએ.

આ પગલાં દ્વારા સરકારી સંપત્તિનું રક્ષણ અને ખેડુતોના હિતમાં સુધારો લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
📲Get App