🔥 ट्रेंडिंग BESCOM Sets Oct 31, 2026 Deadline for... આખા વર્ષ ની મેહનત ઉપર પાણી ફરી વળીયુ વ... Karnataka Police to Recruit 7,925 New... Karnataka Health Dept Provides Free Co... India Sees 25% Rise in Millet Exports... एक्सरसाइज
23 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

‘કચરામાંથી કંચન’: કિચન વેસ્ટમાંથી બાયોગેસ અને જૈવિક ખાતર બનાવતું સુરતનું દંપતી...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 23 अक्टू. 2026, 03:39 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
‘કચરામાંથી કંચન’: કિચન વેસ્ટમાંથી બાયોગેસ અને જૈવિક ખાતર બનાવતું સુરતનું દંપતી...

સુરતના પ્રો. યોગેશ રોટલીવાલા અને તેમનાં પત્ની યાશિકા રોટલીવાલા છેલ્લા 8 વર્ષથી ઘરના ભીના કચરામાંથી બાયોગેસ અને પ્રવાહી જૈવિક ખાતર બનાવી રહ્યાં છે. આ પ્લાન્ટથી રસોઈગેસની 50 ટકા જરૂરિયાત પૂરી થવાની સાથે દર મહિને ₹2,000 સુધીની બચત થાય છે, જ્યારે જૈવિક ખાતરના વેચાણથી વધારાની આવક પણ મળે છે...

ઓર્ગેનિક ફાર્મિંગ અને ગાર્ડનિંગને પ્રોત્સાહન આપતા આ પ્રયોગથી અત્યાર સુધીમાં 6 ટનથી વધુ ભીના કચરાને ડમ્પિંગ સાઈટ સુધી જતો અટકાવવામાં આવ્યો છે. આ પર્યાવરણલક્ષી પહેલ બદલ રોટલીવાલા દંપતીને ‘ક્લાઈમેટ ચેન્જ: 2026-27’ રાજ્યકક્ષાના એવોર્ડમાં દ્વિતીય ક્રમ અને ₹75,000નો પુરસ્કાર એનાયત કરાયો છે...
📲Get App