🔥 ट्रेंडिंग गोवा में एविएशन फ्यूल टैक्स 7% कर दिया... गोवा पर्यटन मंत्री ने पुलिस से टाउट्स... कोलकाता में नागालैंड छात्रों पर recent... मनिपुर के घाटी जिलों में 'नॉइज़ प्रोटे... मणिपुर में कूकी समूहों के साथ राज्य‑ऑफ... मणिपुर के सीएम युमना खेमचंद सिंह ने जा...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખાંભા તાલુકાના ડેડાણ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં મોડી રાત્રે બનેલી ઘટનાથી ચકચાર

✍️ रिपोर्टर: Kureshi Rijavanaben 🗓 23 अक्टू. 2026, 11:45 PM 👁 70
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે તારીખ 21-10-2026 ના રોજ રાત્રિના આશરે 11:45 વાગ્યે બસ સ્ટેન્ડ વિસ્તારમાં છરી વડે હુમલો થયાને ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ પ્રતીક ગોસ્વામી અને કરણ ગોસ્વામી નામના બે યુવકો બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઉભા હતા તે દરમિયાન ચેતન ઉર્ફે બુદ્ધો નામના વ્યક્તિ અને અન્ય એક વ્યક્તિ સાથે મળી બંને યુવકો પર છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને યુવકોની હાલત ગંભીર હોવાથી એક યુવકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ્યારે બીજાએ યુવકને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે બંનેની હાલત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી ગઈ છે હુમલા પાછળનું ચોક્કસ કારણ અને ઘટનામાં સંડોવાયેલા લોકો અંગેની વિગતો સત્તાવાર તપાસ બાદ સ્પષ્ટ થશે ખાંભા પોલીસે આમ આમ લે તપાસ હાથ ધરી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
📲Get App