🔥 TRENDING Shikhar Mohan Called Up for India A, S... विदिशा के आईटीआई का प्रमुख सचिवों ने क... Maoist Couple Surrenders in Kolkata, E... बांसवाड़ा में BAP को बड़ा झटका: 70 कार... 14 વર્ષથી ફરાર આરોપીને રાજકોટ રેન્જ ટી... બનાસકાંઠા ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદે ખનન...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

સુરતમાં માંડવી તાલુકાના અરેઠ ગામમાં જંગલી ભૂંડોનું ખેતરોમાં ત્રાસ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 23 Oct 2026, 05:28 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લામાં માંડવી તાલુકાના અરેઠ ગામ અને તેના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી ભૂંડો દ્વારા ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચાડવામાં તીવ્ર વધારો થયો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા અને નિરાશા ફેલાઈ.

સુરત જિલ્લામાં માંડવી તાલુકાના અરેઠ ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી ભૂંડોનો ત્રાસ અસહ્ય રીતે વધી ગયો છે.

જંગલી ભૂંડના ઝૂંડો રાત્રિના સમયે ખેતરોમાં ઘૂસીને ઊભા પાકનો સોથ વાળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા અને નિરાશા વ્યાપી ગઈ છે.

ખેતરોમાં થયેલ આ નુકસાનને લઈને ખેડૂતોને આર્થિક નુકશાનની ચિંતા છે અને તેઓને તાત્કાલિક સહાયની જરૂરિયાત છે.
📲Get App