રાજકોટ જિલ્લાના લોધીકા નજીક આવેલ ચીભડા ગામની શીલ્પન ચોકડી પાસે બસના હોર્ન વગાડવા જેવી બાબતે થયેલા વિવાદમાં બસચાલક અને બચાવવા વચ્ચે પડેલા સાહેદ પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો
यहाँ देखें:
▶️ YouTube
રાજકોટ જિલ્લાના લોધીકા નજીક આવેલ
ચીભડા ગામની શીલ્પન ચોકડી પાસે બસના
હોર્ન વગાડવા જેવી બાબતે થયેલા વિવાદમાં
બસચાલક અને બચાવવા વચ્ચે પડેલા સાહેદ
પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો, જેથી
લોધીકા પોલીસે ગુનો નોંધી કાયદસર ની કર્યા વાહી કરી
આ કેસમાં લોધીકા પોલીસે ગણતરીની
કલાકોમાં પાંચેય આરોપીઓને ઝડપી પાડી
ઘટનાસ્થળે જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું
ચીભડા ગામની શીલ્પન ચોકડી પાસે બસના
હોર્ન વગાડવા જેવી બાબતે થયેલા વિવાદમાં
બસચાલક અને બચાવવા વચ્ચે પડેલા સાહેદ
પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો, જેથી
લોધીકા પોલીસે ગુનો નોંધી કાયદસર ની કર્યા વાહી કરી
આ કેસમાં લોધીકા પોલીસે ગણતરીની
કલાકોમાં પાંચેય આરોપીઓને ઝડપી પાડી
ઘટનાસ્થળે જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું